- કેવલ ગન્ના સ્પેશિયલ કે જે ખાસ કરીને શેરડીના પાક માટેબનાવેલ ઉત્પાદન (પ્રોડકટ) છે.
- સમુદ્રી સેવાળ અને કુલવિક એસીડ અને પ્રોટીન હાઇડ્રોજન પર આધારિત ઉત્પાદન છે.
- કેવલ ગન્ના સ્પેશિયલ શેરડીની ઉત્પાદન કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.
- તેના ઉપયોગથી શેરડીની સંખ્યામાં વધારો થાય છે, અને તેની ઉંચાઈ, પહોળાઇ અને વજન વધે છે.
- તેના ઉપયોગથી શેરડીના સુક્રોઝના તત્વોમાં પણ વધારો કરે છે.
- કેવલ ગન્ના સ્પેશિયલ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કેવલ ગન્ના સ્પેશિયલ ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
૧૫લિટર પાણીમાં ૩૦ મિલી કેવલ ગન્ના સ્પેશિયલ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ:
૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર