- કેવલ રાજા ૧૯:૧૯ તમામ પ્રકારના પાક માટે ઉપયોગી એવા બહુંપોષક તત્વો સાથે ફોલિયર સ્પ્રે આધારિત એવું ૧૦૦% પાણીમાં દ્રાવ્ય ખાતર છે.
- જે છોડ અને જૈવિક સ્ત્રોતોમાંથી બનાવેલ શ્રેષ્ઠ પ્રકારનું ફોલિયર સ્પ્રે છે.
- કેવલ રાજા ૧૯:૧૯ જે તમામ છોડમાં ભળીને સંરક્ષક જેવું કાર્ય કરે છે.
- કેવલ રાજા ૧૯:૧૯ કોઇપણ પ્રકારના ફૂગનાશક અને જંતુનાશક દવા તથા અન્ય રાસાયણિક ખાતરો સાથે પણ મિશ્રિત થઇ શકે છે.
- કેવલ રાજા ૧૯:૧૯ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
કેવી રીતે વાપરવું:
પાવડર : ૧૫ લિટર પાણીમાં ૫૦ થી ૬૦ ગ્રામ કેવલ રાજા ૧૯:૧૯ ભેળવીને છંટકાવ કરવો.
પ્રવાહી : ૧૫ લિટર પાણીમાં ૩૦ થી ૫૦ મિલી કેવલ રાજા ૧૯:૧૯ ભેળવીને છંટકાવ કરવો.
પેકિંગઃ
પાવડર : પાઉચમાં ૧ કિગ્રા (૧ બોરામાં ૩૦ પાઉચ), ૨૫કિગ્રા (બકેટમાં)
પ્રવાહી : ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર