Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ વિસ++

  • કેવલ વિસ++ ઇટલીના સિયાપા રિસર્ચ સેન્ટર દ્વારા પ્રયોગ કરીને નિર્માણ કરેલ ફૂગનાશક છે.
  • કેવલવિસ++ છોડના બેકટેરિયલ,વાયરલ અને ફંગલ રોગોમાં નિયંત્રણકરેછે.
  • તે શાકભાજી, દ્રાક્ષ, શેરડી, કેળાં, કેરી, કપાસ, કઠોળ, મગફળી, અનાજ, ફળો, ફૂલ પાકોના ઘણા ફૂગજન્ય રોગો સામે અસરકારકછે.
  • કેવલ વિસ++ તમામ મોટા ફૂગના રોગોને અટકાવે છે જેમ કે ભીનાશ પડવા, પાંદડા પરની ફોલ્લીઓ, વિવિધ ફૂગજન્ય વિષાણુંથી થતારોગ, લાલ સડો વગેરે.
  • કેવલ વિસ++ નો ઉપયોગ બિયારણ ને પટ આપવા માટે કરી શકાય છે.
  • કેવલ વિસ++ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે ઉપયોગી છે.
  • કેવલ વિસ++ જંતુનાશક દવાઓ તથા અન્ય ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

 

કેવી રીતે વાપરવું:

પાવડર : ૧૫ લિટર પાણીમાં ૩૦ થી ૪૦ ગ્રામ કેવલ વિસ++ ભેળવીને છંટકાવ કરવો.

 

પેકીંગ:

પાવડર: ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિગ્રા (બધા પેકિંગપાઉચમાં અને બાહ્યપેકિંગબકેટમાં)