- પોટાશ અને મેગ્નેશીયમ જેવા પોષક તત્ત્વોની ઉણપ સામે રક્ષણ આપે છે.
- પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરે છે.
- ક્લોરોફીલ બનાવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારવામાં મદદરૂપ થાય છે.
- પ્રોટીન, એમિનો એસીડ અને વીટામીન બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે.
- ફળની મીઠાસ, ફળના આકાર, કદ અને વજનમાં વધારો કરે છે.
- ફળની ગુણવત્તા તથા સંગ્રહ શક્તિ સુધારે છે તેમજ ચમકદાર બનાવે છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
ટપક સિંચન માટે ૫ કિલો થી ૧૦ કિલો પ્રતિ એકર
પેકીંગ : ૧ કિલો, ૨૫ કિલો