- કેવલ સાગર (૧૯:૧૯:૧૯)એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ત્રણેયની સરખી માત્રામાં ૧૯% છે.
- સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય હોવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
- પાકની ઝડપથી વૃદ્ધિ કરાવવામાં અને પાકની મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત પુરી પાડે છે.
- પાકનું સંપૂર્ણ પોષણ કરી ઉપજમાં વૃદ્ધિ કરે છે અને છોડના સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થાય છે.
- વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- પાકના દાણા ભરાવદાર અને એક સમાન બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
- બીજા જંતુનાશક દવા સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલો પ્રતિ એકર
પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો