- પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોવાથી છંટકાવ કરવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
- ૫૨% ફોસ્ફરસ છોડના થડની મજબુતાઇ વધારી વજન ઉચકવાની ક્ષમતામાં વધારો કરે છે.
- ૩૪% પોટાશ છોડનાં મુળનો વિકાસ કરે છે અને છોડમાં પાણીની માત્રા જાળવી રાખે છે
- ૩૪% પોટાશ ફળનું કદ વધારવામાં ફળને પકવવા માટે ખુબ જ ઉપયોગી છે.
- પોટાશ ફળો, દાણાની ગુણવત્તા અને ચમક લાવે છે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.
- ભરપુર માત્રામાં ફળો અને ફૂલો લાવે છે અને ફળ ખરતા અટકાવે છે.
- ફળની મિઠાસ અને સ્વાદ વધારે છે અને ફળનો એક સમાન આકાર જાળવી રાખે છે.
- જંતુનાશકો સાથે ભેળવીને પણ છંટકાવ કરી શકાય છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલો પ્રતિ એકર
પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો