Gallery Image
  • Gallery Image

કેવલ અલ્ટ્રાપેક

  • કેવલ અલ્ટ્રાપેક એક ઉત્તમ પ્રકારનું ફળ અને ફૂલના કદ વધારનાર પ્રવાહી છે.
  • કેવલ અલ્ટ્રાપેક પાકમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી, છોડમાં ફૂલ ખરી જવાનું પ્રમાણ ઘટાડે છે.
  • તેનો ઉપયોગ ફૂલની સંરચના સુધારીને ફૂલની સંખ્યા વધારવાનું કાર્ય કરે છે.
  • પરિણામ સ્વરૂપ વધુ ઉત્પાદન અને વધુ નફો મળે છે.
  • કેવલ અલ્ટ્રાપેક કેરી, મગફળી, જીરૂ, વટાણા, મકાઇ, ટામેટાં, રીંગણ, બટાકા, કપાસ જેવા પાકોમાં ઉપયોગી થાય છે.
  • કેવલ અલ્ટ્રાપેક વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • કેવલ અલ્ટ્રાપેક જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું :
૧૫ લિટર પાણીમાં ૫થી ૧૦ મિલી કેવલ અલ્ટ્રાપેક ભેળવીને છંટકાવ કરવો.

પેકીંગ :
૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી