- કેવલ ઝૂમ એ પ્રવાહી ઉત્તેજક છે. જેમાં ૨૦% નાઇટ્રોબેન્જીન છે.
- કેવલ ઝૂમના ઉપયોગથી ફૂલોની ઉત્તમ વૃદ્ધિ થાય છે. પાકના ફળોની સારી અને સમાન ગુણવત્તા સાથે તેની ઉપજમાં વધારો કરે છે.
- કેવલ ઝૂમ ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજી જેવાં કે મરચાં, રીંગણ, ટામેટાં, ભીંડી, ગુલાબ જેવાં ફૂલોના પાકો માટે ભલામણ કરવામાં આવે છે.
- કેવલ ઝૂમ ને કોઇપણ પ્રવાહી અથવા પાવડર જંતુનાશકો અને ફૂગનાશકો સાથે મિશ્ર કરી શકાય છે.
- કેવલ ઝૂમ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
કેવી રીતે વાપરવું:
૧૫ લિટર પાણીમાં ૨૦ થી ૩૦ મિલી કેવલ ઝૂમ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ :
૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર