Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ ઝેબ્રા

  • કેવલ ઝેબ્રા જીબ્રાલિક એસિડ ૦.૦૦૧% લિક્વીડ ફોરમ્યુલેશન છે.
  • કેવલ ઝેબ્રા પાકના કોષોને તથા તેન કદ અને આકારમાં વધારો કરવામાં મદદકરે છે.
  • કેવલ ઝેબ્રાનો ઉપયોગ ઉત્પાદન દરમિયાન સામાન્ય રીતે ફળોની સેટિંગ્સમાં સુધારો કરવા અને ફલોની પરિપક્વતાને નિયંત્રિત કરવા માટે થાય છે.
  • કેવલ ઝેબ્રા ઉત્પાદન કે દેખાવ અને ચમકમાં વધારોકરે છે.
  • કેવલ ઝેબ્રા કોઇ પણ આડઅસર વગર ઉત્પાદનની ક્ષમતામાં સુધારો કરે છે.

 

ઉપયોગનું પ્રમાણ :

૧૫ લિટર પાણીમાં ૩૫થી ૪૦ મિલી કેવલ ઝેબ્રા મેળવી છંટકાવ કરવો.

 

પેકીંગ:

૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, પ લિટર