Gallery Image
  • Gallery Image

કેવલ બોરોન (વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર)

  • કેવલ બોરોન ફુલ અને ફળ બનવાની પ્રક્રિયા માટે એક આવશ્યક તત્વ છે.
  • કેવલ બોરોન પાકમાં આવતા કુલો અને ફળો ખરતા અટકાવે છે.
  • કેવલ બોરોન છોડના વિકાસમાં મદદ કરે છે. ખાસ કરીને ઉપરની કળીને તે વિકસાવવામાં મદદ કરે છે. અને પરાગરજ બનાવવામાં મદદરૂપ થાય છે.
  • કેવલ બોરોન ઉત્પાદનમાં આકાર, વિકાસ અને રંગમાં એકરૂપતા લાવે છે અને ફળને તુટતાં કે સડતાં બચાવે છે. તથા ફળને ભરાવદાર બનાવે છે.
  • કેવલ બોરોન પરાગનળીનાં વિકાસ અને પરાગનયનમાં મદદ કરે છે.
  • કેવલબોરોનનો ઉપયોગ કરવાથી પાકોને સુક્ષ્મ પોષક તત્વની પૂર્તિ થાય છે જેનાથી છોડમાં રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
  • કેવલ બોરોન દરેક પાકમાં જેવાં કે કપાસ, બટાટા, તેલિબીયા પાકો, ડુંગળી, શાકભાજી, કેળાં દાડમ, કેરી, જીરૂમાં ઉપયોગ કરી શકાય છે.

ફોલીયર સ્પ્રે પ્રમાણ: ૧૫થી ૩૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં

ડ્રિપ ઇરીગેશનમાં : ૫૦૦ ગ્રામ પ્રતિ એકર

પેકીંગ : ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિગ્રા