Gallery Image
  • Gallery Image

કેવલ મગ (મેગ્નેશીયમ સલ્ફેટ ૯.૫%) ફર્ટીલાઈઝર

  • કેવલ મગ એ પાકમાં મેગ્નેશીયમ અને સલ્ફર જેવાં પોષકતત્ત્વોની ઉણપ પુરી પાડે છે.
  • ક્લોરોફીલ બનાવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે.
  • જમીનમાં રહેલા ફોસ્ફરસને લેવામાં મદદ કરે છે, અને ફોસ્ફરસની કમી પણ દુર કરે છે.
  • પ્રોટીન, એમિનો એસીડ અને વીટામીન બનાવવામાં મહત્વની ભુમિકા અદા કરે છે.
  • કેવલ મગ ફળની મીઠાસ અને પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરે છે.
  • કેવલ મગ પાકના પાનનું વધુ મોટા, જાડા અને ઘાટા લીલા બનાવે છે.
  • તે પાણીની અછત સામે ટકાવી રાખે છે તથા રોગ-જીવાત સામે પ્રતિકારકતા વધારે છે.
  • કેવલ મગ પાક પર છંટકાવ તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
  • કેવલ મગ અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:

વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :

૫ થી ૧૦ કિલો પ્રતિ એકર

 

પેકીંગ :

પ કિલો, ૧૦ કિલો, ૨૫ કિલો (બેગમાં)