- કેવલ વિસ++ ઇટલીના સિયાપા રિસર્ચ સેન્ટર દ્વારા પ્રયોગ કરીને નિર્માણ કરેલ ફૂગનાશક છે.
- કેવલવિસ++ છોડના બેકટેરિયલ,વાયરલ અને ફંગલ રોગોમાં નિયંત્રણકરેછે.
- તે શાકભાજી, દ્રાક્ષ, શેરડી, કેળાં, કેરી, કપાસ, કઠોળ, મગફળી, અનાજ, ફળો, ફૂલ પાકોના ઘણા ફૂગજન્ય રોગો સામે અસરકારકછે.
- કેવલ વિસ++ તમામ મોટા ફૂગના રોગોને અટકાવે છે જેમ કે ભીનાશ પડવા, પાંદડા પરની ફોલ્લીઓ, વિવિધ ફૂગજન્ય વિષાણુંથી થતારોગ, લાલ સડો વગેરે.
- કેવલ વિસ++ નો ઉપયોગ બિયારણ ને પટ આપવા માટે કરી શકાય છે.
- કેવલ વિસ++ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે ઉપયોગી છે.
- કેવલ વિસ++ જંતુનાશક દવાઓ તથા અન્ય ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
પાવડર : ૧૫ લિટર પાણીમાં ૩૦ થી ૪૦ ગ્રામ કેવલ વિસ++ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ:
પાવડર: ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧ કિગ્રા (બધા પેકિંગપાઉચમાં અને બાહ્યપેકિંગબકેટમાં)