- એસ.ઓ.પી. પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ખાતર હોવાથી છંટકાવ દ્વારા સલ્ફર અને પોટેશિયમ પોષક તત્વો તરત જ છોડને મળી જાય છે.
- ફળની ગુણવત્તા તથા સંગ્રહ શક્તિ સુધારે છે તેમજ ચમકદાર બનાવે છે.
- તેમાં રહેલ સલ્ફર તેલિબીયાં પાકમાં તેલની ટકાવારી વધારે છે અને ફળની મીઠાશ વધારે છે.
- પાણીની અછત સામે ટકાવે છે તથા રોગ-જીવાત સામે પ્રતિકારકતા વધારે છે.
- પાકને સમયસર પકવવામાં અને ફળનો કલર વધારવામાં મદદરૂપ છે.
- બીજા જંતુનાશક દવા સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલોપ્રતિ એકર
પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો