Gallery Image
  • Gallery Image

કેવલ સાથી (Zn 12%) (માઇક્રો ન્યુટ્રીયન્ટ ફર્ટિલાઇઝર) ચિલેટેડ ગ્રેડ

  • ચીલેટેડ Zn-EDTA ગ્રેડમાં મુખ્યત્વે ઝીંક ૧૨% સંપૂર્ણ રીતે ચીલેટેડ સ્વરૂપમાં પ્રાપ્ત થતા હોવાથી છોડને પૂર્ણ રીતે તંદુરસ્ત અને વિકસિત કરે છે અને ઉત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપે છે.
  • કેવલ સાથી દરેક પાકમાં આવશ્યક પોષકતત્વોની ઉણપની પૂર્તિ કરે છે તથા તેનો છંટકાવ કરવાથી પાન દ્વારા (ડ્રીપમાં આપવાથી મૂળ દ્વારા) પોષક તત્વો પાક તુરંત શોષી લે છે.
  • કેવલ સાથી છોડને જરૂરી તત્વ ઝીંકની પૂર્તિ કરે છે.
  • કેવલ સાથી છોડનાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરી હરિતકણોની સંખ્યામાં વધારો કરે છે. જેથી પાનની કુમાશ વધે છે અને છોડમાં સુકારો આવવા દેતું નથી.
  • કેવલ સાથી છોડમાં ઝીંકની પૂર્તિ કરી પાનને પીળા પડતાં અટકાવે છે.
  • કેવલ સાથી પાકમાં ફૂલ અને ફળ યોગ્ય સમયે આવવા માટે મદદ કરે છે.
  • કેવલ સાથી પાક પદ્ધતિ અને જમીનની પરિસ્થિતિની આઘારિત ઉત્પાદનમાં વધારો કરે છે. તેમજ પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઇઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે.

ઉપયોગનું પ્રમાણ :
૫૦૦ ગ્રામ પ્રતિ એકર

ફોલીયર સ્પ્રે પ્રમાણ : ૧૫ લીટર પાણીમાં કેવલ સાથી ૧૦ થી ૨૦ ગ્રામ ભેળવી છંટકાવ કરવો.

પેકીંગ:
૧૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ

ઉપયોગ કરવાની પધ્ધતિ :
ડ્રીચીંગ, ડ્રીપ ઇરીગેશન, સોઇલ એપ્લીકેશન, બિયારણને પર આપવા, ફોલીયર સ્પ્રે