- કેવલ સીલીકા એક વધુ ઉપયોગી બેઝ સ્ટીકર છે.
- કેવલ સીલીકાનો ઉપયોગ પત્તાઓ પરનાં જંતુનાશક દવાઓ સરખા પ્રમાણમાં ફેલાવીને વધારે સમય સુધી ચોંટાળી રાખવા માટે કરવામાં આવે છે.
- કેવલ સીલીકા પાણીમાં રહેલા ક્ષારને તોડી જુદા જુદા પ્રકારનાં જંતુનાશકો અને કીટકનાશક તેમજ ફૂગનાશકની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- કેવલ સીલીકાનાં મિશ્રણને પત્તાઓની છાલ પર ફેલાવવામાં સહાયરૂપ થાય છે.
- કેવલ સીલીકા ડ્રીપ ઇરીગેશન સિસ્ટમમાં ક્ષાર જામવા દેતું નથી.
કેવી રીતે વાપરવું:
૧૫ લિટર પાણીમાં ૫ થી ૭ મિલી કેવલ સીલીકા ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ:
૨૫મિલી, ૫૦ મિલી, ૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી