Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ હંગામા (પ્રવાહી / દાણાદાર)

  • કેવલ હંગામા એ જૈવિક રસને સક્રિય કરવાવાળું પ્રવાહી છે.
  • જે એન્ટિબાયોટિક, ફૂગનાશક તેમજ જૈવ ઉત્તેજક તરીકે ત્રણ કાર્ય એક સાથે કરે છે.
  • તે ફૂલો, ફળો, છોડ અને પાકને સંપૂર્ણ વૃદ્ધિ આપે છે. તે પાકની ગુણવત્તા અને માત્રામાં વધારો કરે છે, છોડ અને પાકને શક્તિ પણ આપે છે. અને ફળનું કદ, વજન અને ચમક વધારવામાં મદદરૂપ થાય છે.
  • આ સાથે,તે છોડને વાયરલ અને ફૂગજન્ય રોગોનો સામનો કરવાની શક્તિ આપે છે. ઉપરાંત શુષ્કતા સામે લડવાની ક્ષમતા વધારે છે.
  • કેવલ હંગામા પાકના સર્વાંગી વિકાસ માટે આવશ્યક ઉત્પાદન છે.
  • કેવલ હંગામા વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • કેવલ હંગામા ફૂગનાશક અને જંતુનાશક દવાઓ તથા અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું :

પ્રવાહી: ૧૫ લિટર પાણીમાં ૧૦-૧૫ મિલી કેવલ હંગામા ભેળવી છંટકાવ કરવો.

દાણાદાર: પ્રતિ ૧ વિઘે ૫ કિલો કેવલ હંગામા (દાણાદાર) વાપરવું.

પેકિંગઃ

પ્રવાહી :૨૦ મિલી (પાઉચ) ૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી

દાણાદાર:પાઉચ: ૧ કિગ્રા, ૫ કિગ્રા બકેટ : ૧૦ કિગ્રા, ૨૦ કિગ્રા