- કેવલ હિટલર-એલ એક ઉચ્ચ પ્રકારના ટેકનોલોજીકલ સંશોધન પર કૃષિ આધારીત પ્રોડક્ટ છે. આ પ્રકારની દવામાં ખાસપ્રકારના જૈવિક ઘટકો થી બનાવેલ છે.
- જે બધા જ પ્રકારના પાકોમાં થતી ઇયળો જેવા જીવજંતુ જેવા કે લશ્કરી ઇયળ, લીલી ઇયળ, ગુલાબી રીંગણના પાન પર થતી ઇયળો ખુબ જ શકિતશાળી રીતે અસર કરે છે.
- કેવલ હિટલર-એલ કાબરી ઇયળો, ઘોડીયા ઇયળો, ફુલ અને ડંખની ઇયળો, ગાલમાસની ઇયળો તેમજ હીરાફદીની ઇયળો સામે પણ રક્ષણ કરે છે.
ઉપયોગનું પ્રમાણઃ
૧૫ લિટર પાણીમાં ૨૦ મીલી કેવલ હિટલર-એલ મેળવી છંટકાવ કરવો.
પેકીંગ:
૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર