Gallery Image
  • Gallery Image

કેવલ એટોનિક

  • કેવલ એટોનિક જે હોર્મોન્સ, સૂક્ષ્મ પોષકતત્વો અને કૃષિ રસાયણોથી યુક્ત એવું સંપૂર્ણપણે અલગ શક્તિશાળી જૈવિક ઉત્તેજક છે.
  • જેની અસર તમામ છોડ પર તાત્કાલિક ધોરણે થાય છે.
  • છોડની ઉત્પાદક ક્ષમતા વધારે છે.
  • પાકનું સંપૂર્ણ પોષણ કરી ઉપજમાં વૃદ્ધિ કરી છોડનાં સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થાય છે.
  • કેવલ એટોનિક એ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • રાસાયણિક ખાતરોના ઉપયોગમાં પણ ઘટાડો થાય છે.

કેવી રીતે વાપરવું :

પ્રવાહી: ૧૫ લિટર પાણીમાં ૪૦ થી ૫૦ મિલી કેવલ એટોનિક ભેળવીને છંટકાવ કરો.

પેકીંગ :

પ્રવાહી: ૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર