- કેવલ ઓજસ ઇટલીના સિયાપારિસર્ચ સેન્ટર દ્વારા પ્રયોગ કરીને નિર્માણ કરેલ ફૂગનાશક છે.
- કેવલ ઓજસ છોડના બેક્ટેરિયલ, વાયરલ અને ફંગલરોગોમાં નિયંત્રણ કરે છે.
- તે શાકભાજી, દ્રાક્ષ, શેરડી, કેળાં, કેરી, કપાસ, કઠોળ, મગફળી, અનાજ, ફળો, ફૂલ પાકોના ઘણા ફૂગજન્ય રોગો સામે અસરકારક છે.
- કેવલ ઓજસ તમામ મોટા ફૂગના રોગોને અટકાવે છે જેમ કે ભીનાશ પડવા, પાંદડા પરની ફોલ્લીઓ, વિવિધ ફૂગજન્ય વિષાણુંથી થતા રોગ, લાલ સડો વગેરે.
- કેવલ ઓજસ નો ઉપયોગ બિયારણ ને પટ આપવા માટે કરી શકાય છે.
- કેવલ ઓજસ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે ઉપયોગી છે.
- કેવલ ઓજસ જંતુનાશક દવાઓ તથા અન્ય ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇશકાય છે.
કેવી રીતે વાપરવું:
પાવડર : ૧૫ લિટર પાણીમાં ૩૦ થી ૪૦ ગ્રામ કેવલ ઓજસ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ:
પાવડર: ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૧કિગ્રા (બધા પેકિંગ પાઉચમાં અને બાહ્ય પેકિંગ બકેટમાં)