Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ કોમ્બો કીટ ૧૬ કિગ્રા.

પાકના યોગ્ય વિકાસ માટે N નાઇટ્રોજન, P ફોસ્ફરસ, K પોટાશ આ મુખ્ય તત્વો જે રાસાયણિક ખાતર સ્વરૂપે મળે છે જ્યારે આધુનિક કૃષિ ઉત્પાદન માટે ગૌણ તત્વો જેવાં કે Mg-મેગ્નેશીયમ, S-સલ્ફર, Ca-કેલ્શિયમ અને સુક્ષ્મ પોષક તત્વો જેવા કે Fe-ફેરસ, Zn-ઝીંક, Mn-મેંગેનીઝ, B-બોરોન, Cu-કોપર, Mo-મોબીબ્લેડ જેવા તત્વો પાકના વધુ ઉત્પાદન માટે ખુબ જ આવશ્યક છે, પાકનું ઉત્પાદન વધારવા તથા સંપુર્ણ આહાર માટે આપની સમક્ષ રજુ કરેલ છે

ફાયદા:

  • કેવલ ઝીંક ૩૩% છોડમાં હોર્મોન્સની રચના અને વૃધ્ધી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • કેવલ મગ એ પાકમાં મેગ્નેશીયમ અને સલ્ફર જેવાં પોષકતત્ત્વોની ઉણપ પુરી પાડે છે.
  • કેવલ હંગામા ફૂલો, ફળો, છોડ અને પાકને સંપૂર્ણ વૃદ્ધિ આપે છે. તે પાકની ગુણવત્તા અને માત્રામાં વધારો કરે છે, છોડ અને પાકને શક્તિ પણ આપે છે. અને ફળનું કદ, વજન અને ચમક વધારવામાં મદદરૂપ થાય છે.
  • કેવલ નિમ્બોઝ જમીનની અંદર આવેલ મૂળમાં આવતી ઇયળોને રોકવાનું કામ કરે છે.
  • કેવલ સલ્ફાનના ઉપયોગથી જમીનમાં નિષ્ક્રિય એન.પી.કે.ને ક્રિયાશીલ બનાવી એમિનો એસીડની માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે.
  • કેવલ મિરબાન ગોલ્ડનો ઉપયોગ છોડની ઉત્પાદનમાં વધારો કરે છે અને ફૂલો અને ફળની ઉપજમાં વધારો કરે છે. તેમજ તેને ખરતાં અટકાવે છે. તે ફૂલ વધારનાર, ઉપજ વધારનાર અને છોડની શાખા વધારનાર છે.
  • કેવલ હ્યુમિક અંકુરણને વેગ આપે છે અને બીજની શક્તિ અને મૂળની વૃદ્ધિને વધારવાનું કામ કરે છે, અને જમીનમાં રહેલ ક્ષારને દૂર કરે છે.
  • કેવલ ઓજસ છોડના બેક્ટેરિયલ, વાયરલ અને ફંગલ રોગોમાં નિયંત્રણ કરે છે.
  • સંપૂર્ણ પોષક તત્વો ધરાવતું ખાતર.
  • જમીનમાં પાણીની સંગ્રહ શક્તિ વધારે છે.
  • પાકના મુખ્ય મુળની શાખાઓ તથા તંતુ મુળનો વિકાસ કરે છે.
  • જમીનની પી.એચ.મા સુધારો કરે છે.
  • કેવલ કોમ્બો કીટ છોડની વૃદ્ધિ વિકાસ તેમજ ઉત્પાદનમાં વધારો કરે છે.
  • પાકની પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વધારો કરે છે.
  • બધા રાસાયણિક ખાતર સાથે કુશળતાથી મીક્ષ થાય છે.

ઉપયોગનું પ્રમાણ :

16 કિગ્રા પ્રતિ એકર

પેકીંગ :

16 કિગ્રા