Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ ક્રોપ કીટ

પાકના યોગ્ય વિકાસ માટે N નાઇટ્રોજન, P ફોસ્ફરસ, K પોટાશ આ મુખ્ય તત્વો જે રાસાયણિક ખાતર સ્વરૂપે મળે છે જ્યારે આધુનિક કૃષિ ઉત્પાદન માટે ગૌણ તત્વો જેવાં કે Mg-મેગ્નેશીયમ, S-સલ્ફર, Caકેલ્શિયમ અને સુક્ષ્મ પોષક તત્વો જેવા કે Fe-ફેરસ, Zn-ઝીંક, Mn-મેંગેનીઝ, B-બોરોન, Cuકોપર, Mo-મોબીબ્લેડ જેવા તત્વો પાકના વધુ ઉત્પાદન માટે ખુબ જ આવશ્યક છે, પાકનું ઉત્પાદન વધારવા તથા સંપુર્ણ આહાર માટે આપની સમક્ષ રજુ કરેલ છે કેવલ ક્રોપ કીટ.

ફાયદા:

  • સંપૂર્ણ પોષક તત્વો ધરાવતું ખાતર.
  • જમીનમાં ઓર્ગેનીક કાર્બન વધારી જમીનને ભરભરી બનાવે છે.
  • જમીનમાં પાણીની સંગ્રહ શક્તિ વધારે છે.
  • પાકના મુખ્ય મુળની શાખાઓ તથા તંતુ મુળનો વિકાસ કરે છે.
  • જમીનની પી.એચ.મા સુધારો કરે છે.
  • કેવલ ક્રોપકીટ છોડની વૃદ્ધિ વિકાસ તેમજ ઉત્પાદનમાં વધારો કરે છે.
  • તેલીબીયા પાકોમાં તેલની માત્રા અને ગુણવત્તામાં વધારો કરે છે.
  • પાકની પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વધારો કરે છે.
  • બધા રાસાયણિક ખાતર સાથે કુશળતાથી મીક્ષ થાય છે.

ઉપયોગનું પ્રમાણ :
ટૂંકાગાળાના પાક માટે ૧ કીટ પ્રતિ એકર / લાંબાગાળાના પાક માટે ૨ કીટ પ્રતિ એકર

પેકીંગ :
૩૩.૫ કિગ્રા