Gallery Image
  • Gallery Image

કેવલ ગોલ્ડ સ્ટાર

  • કેવલ ગોલ્ડસ્ટાર છોડ અને જમીન માટે હ્યુમિક અને સંબંધિત તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે.
  • કેવલ ગોલ્ડ સ્ટાર ૧૦૦% જૈવિક ખાતર છે. કેવલ ગોલ્ડ સ્ટાર પાણીમાં દ્રાવ્ય અને પોષક તત્વોથી ભરપૂર ક્રાંતિકારી ઉપજ વધારનાર અને જમીનનું માળખું સુધારનાર ઉત્પાદ છે.
  • કેવલ ગોલ્ડ સ્ટારમાં હાજર પોષક તત્વોને વધારાનો ખોરાક પુરો પાડે છે. પરિણામે ખેડૂતોને ઉચ્ચ ઉપજ પ્રાપ્ત થાય છે અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
  • તે જમીનને ભરભરી બનાવી તેનું બંધારણ સુધારે છે. પાકના પોષક તત્વોના શોષવાની ક્ષમતામાં વધારો કરે છે. તેમજ પાકના મૂળની વૃદ્ધિમાં વધારો કરે છે.
  • કેવલ ગોલ્ડ સ્ટાર નો ઉપયોગ પાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
  • કેવલ ગોલ્ડ સ્ટાર અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું
૨ કિલો પ્રતિ એકર વાપરવું

પેકીંગ:
૨ કિલો પાઉચમાં