Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ ચાર્જર

  • કેવલ ચાર્જર એક પ્રાકૃતિક જૈવિક પદાર્થોમાંથી પ્રાપ્ત કરેલ બાયો એન્ઝાઇમ્સ અને અમિનો એસિડનું શુદ્ધ અને સંતુલિત મિશ્રણ છે.
  • કેવલ ચાર્જરનો ઉપયોગ છોડના સંપૂર્ણ વિકાસ માટે થાય છે.
  • જેના કારણે છોડની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.
  • કેવલ ચાર્જરનો ઉપયોગ પાક માટે સલામત છે.
  • કેવલ ચાર્જર એ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • કેવલ ચાર્જર ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:

૧૫ લિટર પાણીમાં ૧૫થી ૨૦ મિલી કેવલ ચાર્જર ભેળવીને છંટકાવ કરવો.

પેકિંગઃ

૫૦ મિલી, ૧૦૦ મિલી, ૨૫૦ મિલી અને ૫૦૦મિલી