- કેવલઝાઇમ ક્રોપ+ જે જૈવ વૈજ્ઞાનિક પર આધારિત પ્રવાહી જૈવિક ઉત્પાદક છે.
- કેવલ ઝાઇમ ક્રોપ+ છોડના પોષક તત્વોની પાચન પ્રક્રિયાને વધારે છે અને છોડમાં રહેલા કુદરતી સ્ત્રાવો, ઉત્સેચકોને મદદકરે છે.
- કેવલ ઝાઇમ ક્રોપ+ નો ઉપયોગથી ફૂલો અને ફળોની સંખ્યામાં વધારો થાય છે. ફૂલો અને ફળોને ખરતાં અટકાવે છે. અને તેની ઉપજમાં નોંધપાત્ર વધારો કરે છે. પ્રતિકૂળ વાતાવરણ સામે રક્ષણ આપે છે.
- કેવલ ઝાઇમ ક્રોપ+ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કેવલ ઝાઇમ ક્રોપ+ ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ તથા અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
પ્રવાહી : ૧૫ લિટર પાણીમાં ૩૦-૪૦ મિલી કેવલ ઝાઇમ ક્રોપ+ ભેળવીને છંટકાવ કરવો.
દાણાદાર: ૮ કિગ્રા થી ૧૬ કિગ્રા કેવલ ઝાઇમ ક્રોપ+ પ્રતિ એકર.
પેકીંગ :
પ્રવાહી : ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર
દાણાદાર : ૮ કિગ્રા (બેગ), ૧૦ કિગ્રા, ૨૦ કિગ્રા (બકેટ), ૫૦ કિગ્રા (ડ્રમ)