Gallery Image
  • Gallery Image

કેવલ ઝીંક ૩૩%

  • કેવલ ઝીંક ૩૩% છોડમાં હોર્મોન્સની રચના અને વૃધ્ધી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • કેવલ ઝીંક ૩૩% પાણીના શોષણ અને છોડમાં પાણીની જાળવણીને પ્રભાવિત કરે છે.
  • ઝીંક ઓકસીજન ની ચયાપચયની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.
  • કેવલ ઝીંક ૩૩%નો ઉપયોગ કપાસ, શેરડી, ઘઉં, ડાંગર, બટાકા, કેળાં, સોયાબીન, શાકભાજી અને ફળના પાકોમાં થાય છે.
  • કેવલ ઝીંકનો ઉપયોગ પાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
  • કેવલ ઝીંક અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:
૫ થી ૭ કિલો પ્રતિ એકર કેવલ ઝીંક ૩૩%નો ઉપયોગ કરવામાં આવે છે.

પેકીંગ:
૫ કિલો અને ૧૦ કિલો