- કેવલ ડાયમંડના ઉપયોગથી જમીનને સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા આવશ્યક પોષકતત્વો છોડને સરળતાથી ઉપલબ્ધ થાય છે.
- કેલ્શિયમ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે કોષની દીવાલોને વધુ મજબૂત કરે છે અને જમીનની ફળદ્રુપતાને વધારે છે.
- જમીનને ભરભરી બનાવી ને પાકના મૂળની સંખ્યામાં વધારો કરે છે.
- કેવલ ડાયમંડ તમામ જમીનના પોષક તત્વોની ઉપલબ્ધતા અને જૈવિક પ્રવૃત્તિઓને વધારવામાં મદદ કરે છે. કેવલ ડાયમંડએ જમીનની પી.એચ. સ્તર જાળવી રાખવામાં મદદરૂપ છે.
- કેવલ ડાયમંડનો ઉપયોગ પાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
- કેવલ ડાયમંડ અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
૫૦ કિલો પ્રતિ એકર વાપરવું
પેકીંગ :
૫૦ કિલો બેગમાં