- કેવલ નિમ્બોઝ એક નીમ પર આધારિત જૈવિક કીટનાશક છે.
- કેવલ નિમ્બોઝનો ઉપયોગ મીલીબગ, આર્મીવોમ, એફીટ, થ્રીપ્સ, માઇટસ, ઇયળો તથા લીફ માઇટસ માટે થાય છે.
- કેવલ નિમ્બોઝ એક જૈવિક ઉત્પાદન હોવાથી તે પાકને નુકસાન થી બચાવી તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે.
- કેવલ નિમ્બોઝનો ઉપયોગ દરેક પ્રકારના શાકભાજી, તેલીબિયાં તથા બાગાયાતમાં કરવાથી તે પાકની ઉપજ વધારે છે.
ઉપયોગનું પ્રમાણ:
૧૫ લિટર પાણીમાં ૨૦ થી ૩૦ મિલી કેવલ નિમ્બોઝ ભેળવી છંટકાવ કરવો.
પેકીંગ:
૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર