- કેવલ પાવર ગોલ્ડ જે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા નાના ઘટકો યુક્ત એક ઉત્તમ જમીન સુધારક છે.
- જે જમીનને નરમ અને ભરભરી રાખીને પાકના મૂળની સંખ્યામાં વધારો કરે છે.
- જે જમીનમાં પી.એચ.ની માત્રાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પાકમાં યોગ્ય રીતે પોષક તત્વો ઉમેરાવાથી તે પાકની ઉપજ અને ગુણવત્તા વધારે છે.
- કેવલ પાવર ગોલ્ડનો ઉપયોગ પાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
- કેવલ પાવર ગોલ્ડ અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
૫૦ કિલો પ્રતિ એકર વાપરવું
પેકીંગ :
૫૦ કિગ્રા બેગમાં