Gallery Image
  • Gallery Image

કેવલ બેક્ટો ક્લીન

  • કેવલ બેક્ટો કલીન પાક ને કોઇપણ પ્રકારના હાનિકારક બૅક્ટેરિયાથી બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. જે ખરાબ હવામાનને કારણે થઈ શકે છે.
  • તે બીફ બ્લાઇટ, બ્લેક આર્ય, કેન્કર, એન્ગ્યુલર લિફ સ્પોટ, સીડીંગ બ્લાઇટ વગેરે જેવા બેક્ટેરિયલ રોગોના નિવારણ અને ઉપચારાત્મક નિયંત્રણમાં મદદ કરે છે.
  • કેવલ બેકટો કલીન વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • કેવલ બેટો ક્લીન એ રાસાયણિક ખાતર, ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
  • ડુંગળી, લીંબુ, મરચાં, ટામેટાં જેવા શાકભાજી, દાડમ, મોસંબી, નારંગી જેવાં ફળો, ફુલો, અનાજ, કપાસ વગેરે જેવાં પાક માટે કેવલ બેકટો કલીન ઉત્તમ છે.

 

કેવી રીતે વાપરવું:

૧૫ લિટર પાણીમાં ૫ થી ૭ ગ્રામ કેવલ બેક્ટો ક્લીન ભેળવીને છંટકાવ કરો.

 

પેકીંગ:

૨૦ ગ્રામ, ૮૦ ગ્રામ