- કેવલ બોર્ડો એ કુદરતી ફૂગનાશક છે. જે તમામ ફૂગના રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે.
- કેવલ બોર્ડો અર્ધપ્રવાહી સ્વરૂપમાં બનાવવામાં આવે છે અને તે એન્થેકનોઝ કુજેરિયમ, પિથિયમ જેવા ફૂગજન્ય રોગોની સામે અસરકારક પરિણામ આપે છે.
- કેવલ બોર્ડો નો ઉપયોગ ઝાડના થડ પર લગાવી ને ઝાડના થડને ખરાબ થતું અટકાવે છે, જેથી ઝાડનું થડ મજબૂત બને છે.
- કેવલ બોર્ડો ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું :
૧૫ લિટર પાણીમાં ૧૫ થી ૨૦ મિલી કેવલ બોર્ડો ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ :
૫૦૦ મિલી, ૧ લિટર