- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડ દરેક પાકમાં આવશ્યક પોષકતત્વોની ઉણપની પૂર્તિ કરે છે તથા તેનો છંટકાવ કરવાથી પાન દ્વારા (ડ્રીપમાં આપવાથી મૂળ દ્વારા) પોષકતત્ત્વો પાક તુરંત શોષી લે છે.
- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડપાનની કુમાશ તથા હરીતકણોમાં વધારો કરે છે.
- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડમાં રહેલા બોરોન, ઝીંક, મેંગેનીઝ, ક્લોરીન, લોહ, કોપર અને મોલીબ્ડેનમ કે જેને સુક્ષ્મતત્વો કહેવાય છે તે સામાન્ય રીતે માઇક્રો EDTA ચીલેટેડ મીક્ષ માઇક્રો દ્વારા મળી રહે છે.
- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડ છોડનાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે.
- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડ છોડનાં સામાન્ય દેહ-ધાર્મિક ક્રિયાને કાયમ રાખવામાં મદદ કરે છે, જેથી છોડનો વિકાસ એક સરખો થાય છે.
- કેવલ મલ્ટી સ્ટાર ગોલ્ડપાક પદ્ધતિ અને જમીનની પરિસ્થિતિની આધારિત ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરે છે. તેમજ પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઇઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે.
- કેવલ મલ્ટી સ્ટાર વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કેવલ મલ્ટી સ્ટાર ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ તથા અન્ય ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
ફોલીયર સ્પ્રે પ્રમાણ : ૨૦ થી ૨૫ગ્રામ / ૧૫ લિટર પાણીમાં
ડ્રિપ ઇરીગેશનમાં : ૫૦૦ ગ્રામ / પ્રતિ એકર
ઉપયોગ કરવાની પધ્ધતિઃ ડ્રીચીંગ, ડ્રીપ ઇરીગેશન, સોઇલ એપ્લીકેશન, ફોલીયર સ્પ્રે
પેકીંગ: ૧૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ (પાઉચમાં)