- કેવલ મલ્ટી સ્ટારમાં ઝીંક, ફેરસ, મેંગેનીઝ, કોપર, બોરોન અને ચીલેટીંગ એજન્ટનું ગુજરાત સરકારના સ્ટાન્ડર્ડતા અનુસાર તૈયાર કરેલ એક અસરકારક રાસાયણીક સંગઠન છે.
- કેવલ મલ્ટી સ્ટારના ઉપયોગથી પાકમાં સુક્ષ્મ તત્વોની અછતથી ઉદ્ભવતી સમસ્યાને દુર કરી શકાય છે જેવા કે છોડના પાન લાલ, કથ્થઇ, પીળા રંગના થઇ જવા તથા નવી ફળ અથવા છોડ સુકાઇ જવા, ફાલખરી જવો વગેરેને અટકાવી શકાય છે.
- કેવલ મલ્ટી સ્ટાર છોડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બનાવી વધુ ખોરાક બનાવે છે. જેથી પાનની કુમાશમાં વધારો થાય છે.
- કેવલ મલ્ટી સ્ટાર પાકમાં પાયાના ખાતર તરીકે આપેલ નાઇટ્રોઝન, ફોસ્ફરસ તથા પોટાશની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- કેવલ મલ્ટી સ્ટારના છંટકાવથી સુક્ષ્મ તત્ત્વો ખૂબ જ ઝડપથી છોડમાં શોષાઇ જાય છે અને સુક્ષ્મ તત્ત્વોની ઉણપ દુર કરે છે.
- કેવલ મલ્ટી સ્ટાર એ છોડના વિકાસ, વૃધ્ધિ તેમજ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ જરૂરી માઇક્રો ન્યુટ્રીયન્ટનું મિશ્રણ ખાતર છે.
- કેવલ મલ્ટી સ્ટાર વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટેપણ ઉપયોગી છે.
- કેવલ મલ્ટી સ્ટાર ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ તથા અન્ય ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઈ શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
પ્રવાહી : ૪૦ થી ૫૦ મિલી/ ૧૫ લિટર પાણીમાં (ફોઇલર સ્પ્રે) ૧ લિટર / પ્રતિ એકર (જમીનમાં)
પાવડર : ૧૦ કિલો પ્રતિ એકર
પેકીંગ:
પ્રવાહી :૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર, ૧૫ લિટર
પાવડર : ૫ કિલો, ૧૦ કિલો, ૨૫ કિલો (બેગ અને બકેટમાં)
દાણાદાર: ૮ કિલો, ૨૦ કિલો (બકેટમાં) ૧૦ કિલો, ૨૫ કિલો (બેગમાં)