- કેવલ મિરબાન ગોલ્ડએ ઓર્ગેનિક સ્ત્રોતમાંથી મેળવેલા પ્રોટીન અને મિરબાનના તેલનું અનન્ય સુત્રીકરણ છે.
- કેવલ મિરબાન ગોલ્ડનો ઉપયોગ છોડની ઉત્પાદનમાં વધારો કરે છે અને ફૂલો અને ફળની ઉપજમાં વધારો કરે છે. તેમજ તેને ખરતાં અટકાવે છે. તે ફૂલ વધારનાર, ઉપજ વધારનાર અને છોડની શાખા વધારનાર છે.
- કેવલ મિરબાન ગોલ્ડ ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
- કેવલ મિરબાન ગોલ્ડ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કપાસ, ઘઉં, ડુંગળી, મગફળી, ડાંગર, સોયાબીન, તેલીબીયાં, કઠોળ, ટામેટાં, ભીંડી અને અન્ય શાકભાજીના પાક, ચા, કોફી, દાડમ, દ્રાક્ષ, કેરી અને અન્ય બાગાયત અને અન્ય ફળોના પાક જેવા પાકો માટે કેવલ મિરબાન ગોલ્ડ વાપરવા ખાસ ભલામણ કરવામાં આવે છે.
કેવી રીતે વાપરવું:
પ્રવાહી : ૧૫ લિટર પાણીમાં ૩૦થી ૩૫ મિલી કેવલ મિરબાન ગોલ્ડ ભેળવીને છંટકાવ કરવો.
દાણાદાર : ૨ કિગ્રા પ્રતિ વીઘા
પેકિંગઃ
પ્રવાહી : ૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર
દાણાદાર : ૨ કિગ્રા