Gallery Image
  • Gallery Image

કેવલ મીલ ગોલ્ડ (દાણાદાર)

  • કેવલ મીલ ગોલ્ડ જે એરંડાના ચૂરા, લીંબોડીના ચૂરા, કરંજના ચૂરા તથા તમાકુંના ચૂરાનું મિશ્રણ છે.
  • કેવલ મીલ ગોલ્ડનો ઉપયોગ છોડ થી જમીનમાં પોષક તત્વો અને નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવામાં મદદ કરે છે.
  • કેવલ મીલ ગોલ્ડના ઉપયોગથી જમીનમાં જોવા મળતાં આવશ્યક બેક્ટેરીયાની માત્રામાં વધારો કરે છે.
  • કેવલ મીલ ગોલ્ડ તેની સંપૂર્ણ કુદરતી સંવેદનશીલતાને કારણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને મહત્તમ પાકનું ઉત્પાદન કરવામાં ઉપયોગી છે.
  • ગુજરાત રાજ્યની સીટી કમ્પોસ્ટ બ્રાન્ડ પર આધારીત છે.
  • કેવલ મીલ ગોલ્ડ નો ઉપયોગપાયાના ખાતરમાં પણ કરવામાં આવે છે.
  • કેવલ મીલ ગોલ્ડ અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:
૨૫ કિગ્રા પ્રતિ વિદ્યા

પેકીંગ:
૨૫ કિગ્રા બેગમાં