Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ મેજીક

  • કેવલ મેજીક એ અત્યાધુનિક ટેકનોલોજી વડે બનોવલ પ્રવાહી ખાતર છે.
  • કેવલ મેજીક સમૃદ્ધ વનસ્પતિના અર્કના ઘટકોનો ઉપયોગ કરીને બહુવિધ સ્તરોમાં આથો લાવવાની ટેકનિકની પ્રક્રિયા (મલ્ટી સ્ટેજ ફરમેન્ટેશન ટેકનોલોજી) દ્વારા બનાવવામાં આવે છે.
  • કેવલ મેજીક સક્રિય ઘટક અને ફાયદાકારક પોષક તત્ત્વો જેવા વૃદ્ધિકારક સ્ત્રાવો ધરાવે છે.
  • કેવલ મેજીકમાં માત્ર કુદરતી રીતે મેળવેલા વિટામિન પદાર્થોનો સમાવેશ થાય છે. જેના કારણે કેવલ મેજીકથી છોડ, જમીન અને પર્યાવરણ પર કોઇ વિપરીત અસર થતી નથી.
  • કેવલ મેજીક વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટેપણ ઉપયોગી છે.
  • કેવલ મેજીક ફૂગનાશક અને જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:

૧૫લિટર પાણીમાં ૨૦ થી ૩૦ મિલી કેવલ મેજીક ભેળવીને છંટકાવ કરવો.

પેકીંગ:

૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર