- કેવલ વિટ સલામત અને ઉત્તમ સ્ટિકિંગ એજન્ટ અને ભીનું દ્રાવણ છે.
- તેનો ઉપયોગ તમામ ફૂગનાશકો, જંતુનાશકો અને નીંદણનાશકો સાથે કરવામાં આવે છે.
- કેવલ વિટના ઉપયોગ સ્પ્રે સોલ્યુશન સાથે મેળવીને કરવાથી સ્પ્રેની ભીનાશ જાળવી રાખીને પાંદડા સાથે ચીપકી જવાથી તે સ્પ્રેનો મહત્તમ લાભ લઇ શકે છે.
- કેવલ વિટ વિવિધ પાકો ઉપર છંટકાવ તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
કેવી રીતે વાપરવું:
૧૫ લિટર પાણીમાં ૨૫ થી ૩૦ મિલી કેવલ વિટ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ:
૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર