- કેવલ વિનર જૈવ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલું વિવિધલક્ષી (સર્વાંગીલક્ષી) પાક વર્ધક છે.
- કેવલ વિનર “બ્રિટીશ એગ્રીકલ્ચર કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ” દ્વારા પ્રાપ્ત થયેલી પદ્ધતિ પર આધારિત છે.
- ઉપરાંત ભારતીય કૃષિ પદ્ધતિ તેમજ પર્યાવરણ અને જમીનને ધ્યાનમાં રાખીને સમુદ્રી શેવાળ દ્વારા પાક ઉપર ક્રિયા કરીને કેવલ વિનરને તૈયાર કરેલું છે.
- કેવલ વિનર વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કેવલ વિનર ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
૧૫ લિટર પાણીમાં ૩-૫ મિલી કેવલ વિનર મિકસ કરો.
પેકીંગ:
૧૦ મિલી, ૫૦ મિલી, ૧૦૦ મિલી