- કેવલ સમર્થ એ વિવિધ પાકો માટેNPK(નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ) પોષક તત્ત્વો પુરૂ પાડતું એક અનન્ય પ્રવાહી રચના છે.
- તે ૧૦૦% ઓર્ગેનિક હોવાથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા માં સુધારો કરે છે.
- તે જમીનનું PH જાળવી રાખવામાં મદદકરે છે અને મૂળની વૃદ્ધિમાં વધારો કરે છે.
- પાંદડાનું વજન, રંગ, કદ અને ચમકને પણ સુધારે છે. અસરકારક વૃદ્ધિ અને નિયમ સુનિશ્ચિત કરીને પાકમાં ઉપજમાં વધારો કરે છે.
- પ્રતિકારક સ્તરમાં વધારો કરે છે, જમીનના પોષક તત્વોના શોષણને પ્રોત્સાહન આપે છે અને મજબૂત છોડવિકસાવે છે.
- તે તમામ શાકભાજી, ફળો અને અન્ય તમામ પાક માટે ઉપયોગી છે.
- કેવલ સમર્થ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
- કેવલ સમર્થ ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
કેવી રીતે વાપરવું:
૧૫ લિટર પાણીમાં ૩૫થી ૪૦ મિલી કેવલ સમર્થ ભેળવીને છંટકાવ કરવો.
પેકીંગ :
૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર