Gallery Image
Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ સલ્ફાન (પાઉડર / ગ્રેન્યુલ) (90% WDG આધારિત સલ્ફર ખાતર)

  • કેવલ સલ્ફાનમાં રહેલ સલ્ફર પાકને જરૂરી મુખ્ય તત્વો એન.પી.કે. પછીનું ચોથું મુખ્ય તત્વ છે.
  • કેવલ સલ્ફાન એ પાકને ચાર પ્રકારથી મદદરૂપ થાય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક તરીકે, ખાતર તરીકે, જંતુનાશક તરીકે તથા ગ્રોથ પ્રમોટર તરીકે પણ ઉપયોગી છે.
  • કેવલ સલ્ફાનના ઉપયોગથી જમીનમાં નિષ્ક્રિય એન.પી.કે.ને ક્રિયાશીલ બનાવી એમિનો એસીડની માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે.
  • જેનાથી પાકનું ઉત્પાદન, તેલનાં ટકામાં તેમજ ગુણવત્તામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થાય છે.
  • કેવલ સલ્ફાન જમીનની ફકુંદીથી (ફૂગ)થી થનાર રોગો સામે પાકને સુરક્ષા આપે છે તથા લાભદાયી બધા સલ્ફરની અપેક્ષાથી વધારે ઝડપથી મેળવી સલ્ફેટના રૂપમાં પરિવર્તિત થઇ પાકને ઝડપથી પ્રાપ્ત થાય છે.
  • કેવલ સલ્ફાન સંશોધિત સિંચાઇ પધ્ધતિ અને ડ્રિપ પધ્ધતિમાં પણ ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :
૩ કિલો પ્રતિ એકર (પાક પરિસ્થિતિ અનુરૂપ ડોઝ વધારી શકાય)

પેકીંગ :
૩ કિલો (બેગ તથા ડ્રમમાં), ૯ કિલો / ૧૫ કિલો (બકેટમાં), ૨૪ કિલો (ડ્રમ માં લુઝ)