Gallery Image
  • Gallery Image

કેવલ સલ્ફાન-૫૦

  • કેવલ સલ્ફાન-૫૦ સલ્ફરની જરૂરિયાતવાળા પાકો માટે બહુ ઉપયોગી છે.
  • કેવલ સલ્ફાન-૫૦ જમીનની પી.એચ. ને જાળવી રાખવા માટે કેવલ સલ્ફાન-૫૦ મહત્ત્વપૂર્ણ કામ કરે છે.
  • જે પ્રોટીન, એન્ઝાઇમ્સ અને વિટામિન્સની સંશ્લેષણ ક્રિયામાં મદદરૂપ થાય છે. ભરપૂર ઉત્પાદન અને સારી ઉપજ માટે સલ્ફાન-૫૦નો ઉપયોગ અનિવાર્ય છે.
  • કેવલ સલ્ફાન-૫૦ કોઇપણ પ્રકારના ફૂગનાશક અને જંતુનાશક દવા સાથે પણ મિશ્રિત થઇ શકે છે.
  • કેવલ સલ્ફાન-૫૦ વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.

કેવી રીતે વાપરવું:

૧૫ લિટર પાણીમાં ૪૦ થી ૫૦ મિલી કેવલ સલ્ફાન ભેળવીને છંટકાવ કરવો.
જમીનમાં : પિયત સાથે ૧ વિઘામાં ૧ લિટર આપવું.

પેકિંગઃ

૧ લિટર, ૫ લિટર, ૧૫ લિટર