Gallery Image
  • Gallery Image

કેવલ સાગર (NPK 00:52:34) (ફર્ટીલાઇઝર)

  • પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોવાથી છંટકાવ કરવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
  • ૫૨% ફોસ્ફરસ છોડના થડની મજબુતાઇ વધારી વજન ઉચકવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • ૩૪% પોટાશ છોડનાં મુળનો વિકાસ કરે છે અને છોડમાં પાણીની માત્રા જાળવી રાખે છે
  • ૩૪% પોટાશ ફળનું કદ વધારવામાં ફળને પકવવા માટે ખુબ જ ઉપયોગી છે.
  • પોટાશ ફળો, દાણાની ગુણવત્તા અને ચમક લાવે છે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.
  • ભરપુર માત્રામાં ફળો અને ફૂલો લાવે છે અને ફળ ખરતા અટકાવે છે.
  • ફળની મિઠાસ અને સ્વાદ વધારે છે અને ફળનો એક સમાન આકાર જાળવી રાખે છે.
  • જંતુનાશકો સાથે ભેળવીને પણ છંટકાવ કરી શકાય છે.

વાપરવાની રીતઃ

વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :

૧ થી ૩ કિલો પ્રતિ એકર

પેકીંગ :

૧ કિલો, ૨૫ કિલો