ફાયદા :
- પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોવાથી છંટકાવ કરવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
- ૬૧% ફોસ્ફરસ છોડના થડની મજબુતાઇ વધારી વજન ઉચકવાની ક્ષમતામાં વધારો કરે છે.
- પાકનાં ફળો અને ફુલોની સંખ્યામાં વધારો કરી ફળબેસવામાં મદદ કરે છે.
- પાકમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરી ખોરાક બનવાની ક્રિયા ઝડપી બનાવે છે. અને ખોરાકને દાણા તથા ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
- પાકમાં વધુ માત્રામાં ફાલ માટે અને એક જ સાથે ફાલ કઢાવવામાં મદદરૂપ થાય છે.
- બીજા જંતુનાશકો સાથે ભેળવીને પણ છંટકાવ કરી શકાય છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલો પ્રતિ એકર
પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો