ફાયદા :
- પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોવાને કારણે છોડ પર કેવલ સાગર (૧૩:૦૦:૪૫) છંટકાવ કરવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
- દરેકપ્રકારની ડ્રીપ અથવા સ્પ્રિંકલર અને સ્પ્રે દ્વારા સહેલાઇથી ઉપયોગ કરી શકાય છે.
- ફળના કદમાં વધારો કરે છે અને ફળને નરમ રાખે છે.
- છોડને ઠંડી સહન કરવાની ક્ષમતા વધારે છે, છોડમાં પાણીની માત્રા જાળવી રાખે છે કે જેથી છોડ સુકાવાથી બચે છે.
- ફળની ઉત્પાદનની ગુણવત્તા અને સંગ્રહશક્તિ વધારે છે.
- જંતુનાશકો સાથે ભેળવીને પાકનો છંટકાવ કરી શકાય છે.
વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.
ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલો પ્રતિ એકર
પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો