Gallery Image
  • Gallery Image

કેવલ સાગર (NPK 19:19:19) (ફર્ટીલાઈઝર)

  • કેવલ સાગર (૧૯:૧૯:૧૯)એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ત્રણેયની સરખી માત્રામાં ૧૯% છે.
  • સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય હોવાથી પાંદડા ઝડપથી શોષી લે છે.
  • પાકની ઝડપથી વૃદ્ધિ કરાવવામાં અને પાકની મુખ્ય પોષક તત્વોની જરૂરિયાત પુરી પાડે છે.
  • પાકનું સંપૂર્ણ પોષણ કરી ઉપજમાં વૃદ્ધિ કરે છે અને છોડના સંપૂર્ણ વિકાસમાં મદદરૂપ થાય છે.
  • વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
  • પાકના દાણા ભરાવદાર અને એક સમાન બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
  • બીજા જંતુનાશક દવા સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :
૧ થી ૩ કિલો પ્રતિ એકર

પેકીંગ :
૧ કિલો, ૨૫ કિલો