Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ સ્ટીમ

  • કેવલ સ્ટીમ એ જૈવ વિજ્ઞાનમાંથી એક ઉત્કૃષ્ટ જૈવ ઉત્તેજક તરીકે એક નવું સંશોધિત ઉત્પાદન છે.
  • કેવલ સ્ટીમ એ એમિનો એસિડ, ફોલિક એસિડ, સીવીડ અર્ક અને વિવિધ વિટામિન્સનું સંપૂર્ણ મિશ્રણ છે.
  • જે કુલની સંખ્યામાં વધારો કરે છે, ખરતું અટકાવે છે તથા તેના ઉપયોગથી પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે અને ગુણવત્તામાં પણ વધારો થાય છે.
  • કેવલ સ્ટીમ વિવિધ પાકો ઉપર છંટકાવ તથા ટપક સિંચન માટે ઉપયોગી છે.
  • કેવલ સ્ટીમ ફૂગનાશક તથા જંતુનાશક દવાઓ સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

કેવી રીતે વાપરવું:

૧૫ લિટર પાણીમાં ૧૫થી ૨૦ મિલી કેવલ સ્ટીમ ભેળવીને છંટકાવ કરવો.

પેકીંગ:

૫૦ મિલી, ૧૦૦ મિલી, ૨૫૦ મિલી,૫૦૦ મિલી