Gallery Image
  • Gallery Image

કેવલ હિટલર-એલ (ઈમામેક્ટિન બેન્જોએટ ૧.૯% ઇ.સી.)

  • કેવલ હિટલર-એલ એક ઉચ્ચ પ્રકારના ટેકનોલોજીકલ સંશોધન પર કૃષિ આધારીત પ્રોડક્ટ છે. આ પ્રકારની દવામાં ખાસપ્રકારના જૈવિક ઘટકો થી બનાવેલ છે.
  • જે બધા જ પ્રકારના પાકોમાં થતી ઇયળો જેવા જીવજંતુ જેવા કે લશ્કરી ઇયળ, લીલી ઇયળ, ગુલાબી રીંગણના પાન પર થતી ઇયળો ખુબ જ શકિતશાળી રીતે અસર કરે છે.
  • કેવલ હિટલર-એલ કાબરી ઇયળો, ઘોડીયા ઇયળો, ફુલ અને ડંખની ઇયળો, ગાલમાસની ઇયળો તેમજ હીરાફદીની ઇયળો સામે પણ રક્ષણ કરે છે.

ઉપયોગનું પ્રમાણઃ

૧૫ લિટર પાણીમાં ૨૦ મીલી કેવલ હિટલર-એલ મેળવી છંટકાવ કરવો.

પેકીંગ:

૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર