- કેવલ હિટલર-જી એક ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધનનું પરીણામ છે તે બધા પાકમાં આવતી ઉયળો જેવી જીવજંતુના નિયંત્રણ માટે ઉપયોગી છે.
- તેનો ઉપયોગ બધી જોખમી ઇયળો જેવી જંતુઓ ખાસ કરીને લશ્કરી ઇયળો, લીલી ઇયળો, ગુલાબી ઇયળો, રીંગણના પાનની ઇયળ તથા અન્ય ઇયળોનો તે નાશ કરે છે.
- છોડને આંતરીક રીતે મજબૂત બનાવે છે.
- કેવલ હિટલર-જીનો છોડ પર છંટકાવ કર્યા બાદ દરેક પ્રકારની ઇયળો જેવા જંતુઓથી પાકમાં નુકસાન થતું અટકાવે છે.
ઉપયોગનું પ્રમાણ:
૧૫ લિટર પાણીમાં ૫ થી ૭ ગ્રામ કેવલ હિટલર-જી મેળવી છંટકાવ કરવો.
પેકીંગ:
૨૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ