- કેવલ હ્યુમિક એ ઓર્ગેનિક ઉત્તેજક છે જે છોડને પાણીની પ્રતિકૂળ સ્થિતિમાં પ્રતિકાર કરવામાં મદદ કરે છે. પરિણામે ઉચ્ચ ઉપજ અને પાકની સારી ગુણવત્તાયુકત ઉત્પાદન મળે છે.
- તે સૂક્ષ્મ અને સૂક્ષ્મ પોષક તત્વોના સેવન અને સંક્રમણમાં પણ સુધારો કરે છે.
- તે અંકુરણને વેગ આપે છે અને બીજની શક્તિ અને મૂળની વૃદ્ધિને વધારવાનું કામ કરે છે, અને જમીનમાં રહેલ ક્ષારને દૂર કરે છે.
- કેવલ હ્યુમિક ફૂગનાશક અને જંતુનાશક દવાઓ તથા અન્ય રાસાયણિક ખાતરો સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.
- કેવલ હ્યુમિક વિવિધ પાકો ઉપર છંટકાવ માટે તથા ટપક સિંચન માટે પણ ઉપયોગી છે.
કેવી રીતે વાપરવું :
૧૫ લિટર પાણીમાં ૩૫થી ૪૦ મિલી કેવલ હ્યુમિક (પ્રવાહી) ભેળવીને છંટકાવ કરવો. પાણી સાથે એક વીઘામાં ૫૦૦ મિલી આપવું.
પાવડર: ૧૫ લિટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ કેવલ હ્યુમિક (પાવડર) ભેળવીને છંટકાવ કરવો. જમીનમાં આપવા માટે એકવીઘામાં ૧૦૦ થી ૧૫૦ ગ્રામ.
પેકિંગઃ
પ્રવાહી: ૨૫૦ મિલી, ૫૦૦ મિલી, ૧ લિટર, ૫ લિટર પાવડર: ૧૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ(પાઉચમાં)