Gallery Image
Gallery Image
  • Gallery Image
  • Gallery Image

કેવલ 3X પ્લસ (એમિનો બેઝ + વિટામીન્સ + પ્રોટીન્સ)

  • કેવલ 3X પ્લસ એ એમીનો એસીડ્સ, વિટામીન્સ અને પ્રોટીન્સનું એક અભૂતપૂર્વ સંયોજન છે.
  • કેવલ 3X પ્લસ બધા પાકોમાં ફૂલ-ભમરી તેમજ મગફળીમાં સૂયાની સંખ્યા અને બેસાડમાં વધારો કરે છે. ફૂલ ખરવાની ક્રિયાને અટકાવે છે.
  • કેવલ 3X પ્લસ પરાગનયનની પ્રક્રિયાને ઉત્તેજીત કરી, વધુ સંખ્યામાં ફળદ્રુપ અને ગુણવત્તા સભર ફૂલો આપે છે.
  • કેવલ3X પ્લસ ડાળીઓની સંખ્યા વધારી ઉત્પાદન વધારે છે.
  • કેવલ 3X પ્લસ અન્નવાહીનીની કાર્યક્ષમતા વધારી પોષક તત્વો અને પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે.
  • કેવલ 3x પ્લસ અજૈવિક તાણ (અબાયોટીક સ્ટ્રેસ) જેવો કે પાણીની અછત, ઉચ્ચ તાપમાન, ફેર-રોપણીનો સમય, પાણીમાં ડૂબેલો પાક જેવી પરીસ્થિતિના નુકસાન સામે લડત આપે છે.
  • કેવલ 3X પ્લસ અસરકારક રીતે છોડની શારીરિક અને જૈવિક પ્રવૃત્તિઓને ઝડપી બનાવે છે.
  • કેવલ 3X પ્લસ છંટકાવથી છોડના પાનમાં સ્ટોમેટાની કાર્યશીલતા વધે છે અને કલોરોફીલ સિન્થેસિસનું નિયમન થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બની છોડને વધારે ખોરાક પુરો પાડે છે.

કેવી રીતે વાપરવું:

૧૫ લિટર પાણીમાં ૧૫થી ૨૦ મિલી કેવલ 3X પ્લસ ભેળવીને છંટકાવ કરવો.

પેકીંગઃ

૧૦૦ મિલી, ૨૫૦ મિલી, ૫૦૦ મિલી