Gallery Image
  • Gallery Image

કેવલ CN (કેલ્શિયમ નાઇટ્રેટ) (વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર)

  • કેવલ CN કેલ્શિયમ નાઇટ્રેટ પાણીમાં પૂર્ણ દ્રાવ્ય હોવાનાં કારણે તે છંટકાવ અથવા ટપકમાં આપવાથી છોડ ઝડપથી શોષી લે છે.
  • કેલ્શિયમ નાઇટ્રેટમાં રહેલો નાઇટ્રોજન અને કેલ્શિયમ છોડનાં જુદાં જુદાં પોષક તત્વોનાં શોષણમાં વધારો કરે છે.તથા કેલ્શિયમની ઉણપને દુર કરે છે.
  • કેલ્શિયમ નાઇટ્રેટના ઉપયોગથી પાનની કોષ દિવાલ, ડાળીઓની છાલ અને ફળના બહારના આવરણને મજબુત બનવવામાં મદદ કરે છે ફાલને ખરતો અટકાવે છે.
  • પાકનું ઉત્પાદન, ફળની ગુણવત્તા અને ફળની સંગ્રહશક્તિમાં વધારો કરે છે.
  • પેશીનું વિભાજનમાં મદદ કરે છે અને જમીનની પી.એચ. સુધારવામાં મદદ કરે છે.
  • કેલ્શિયમ નાઇટ્રેટ ફળને નરમ બનાવી ફળને ફાટતા અટકાવે છે. ફળને ચમકદાર બનાવે છે.
  • દરેક પ્રકારની ડ્રિપ અથવા સ્પ્રિંકલર દ્વારા સહેલાઇથી ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીતઃ
વિવિધ પાકોમાં છંટકાવ માટે તથા ટપક સિંચન માટે ઉપયોગ કરી શકાય છે.

ઉપયોગનું પ્રમાણ :
૫ થી ૧૦ કિલો પ્રતિ એકર

પેકીંગ :
૨૫ કિલો